________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૧) સ્વસેવારૂપ સ્વફને અદા કરૂં છું તે કર્યા વિના છુટકો નથી, તે આવશ્યક કર્તવ્ય છે એમ અવબેધીને જે મનુષ્ય જૈન મહાસંઘ-જૈનધર્મપ્રસારગતિ-પ્રવૃત્તિ વગેરેમાં ઉઘુકત થાય છે, તે સંવર નિર્જર ત આત્મોન્નતિપૂર્વક મહાસંઘેન્નતિ કરી શકે છે. સ્વવ્યક્તિ રૂ૫ વ્યષ્ટિની ઉન્નતિ કરવા માટે મસહિષ્ણુતા, માન અને અપમાનને સહવાની શકિતને, સામાન્યત: અનેક પ્રકારનું સહન કરવાની શક્તિને જે આચારમાં મૂકી ખીલવે છે, તે જૈન મહાસંઘ-દેશ સમાજ અને સમસ્ત દેશ, જનસમાજરૂપ સમષ્ટિની પ્રશસ્ય વાસ્તવિક પ્રગતિમાં આત્મગ-ભાગ સમ૫વા શકિતમાન થાય છે. જેન મહાસંઘરૂપ એક સમષ્ટિની સેવા કરનારે સમયજ્ઞ થવું જોઈએ અને સર્વ મનુષ્યની સાથે હળી મળીને ચાલવાનું શિક્ષણ ગ્રહીને ને આચારમાં મૂકવું જોઈએ. જ્યાં સુધી મનુષ્ય સમયજ્ઞ થયું નથી તે ગમે તે દક્ષ હેય તેપણ કેઈપણ જાતની ધાર્મિક વા વ્યાવહારિક સમાજસેવાનું
For Private and Personal Use Only