________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) દષ્ટિબિંદુ લક્ષ્યમાં રાખીને લઘુ લઘુ ગચ્છ વર્તુલના પ્રવર્તકેએ પરસ્પર વિર્ય હાનિકર અને ઐકયહાનિકર સંકર્ષણ ન થાય અને સંઘભૂત શક્તિઓનું પુન: અનેક પ્રસંગોમાં પ્રથક્કરણત્વ ન થાય એવી યોજનાએની સુવ્યવસ્થાપૂર્વક અપ્રમત્ત માનસિક-વાચિક અને કાચિક એગથી સર્વ સાથે પ્રવર્તવું જોઈએ. તેમ જ વિરેધક બળ અને વિનાશકારક બળની સામે રહી તેઓના કરતાં અત્યંત સંઘબળ પ્રાપ્ત કરી પ્રગતિ પ્રવૃત્તિ કરી શકાય એવા પ્રકારના ઉપાવડે કર્મયેગી બનવું જોઈએ. કર્મયેગી એવા ઉદ્ધારક મહા પુરૂષે જે જે કઈ આવી સાર્વત્રિક જનસમાજ ભાવનાનું હિત ધારતા હોય તેઓને મન–વાણી –કાયા અને ધનાદિકનું સ્વાર્પણ કરી તેમની આજ્ઞાઓને અનુસરી શુભમાં યથાશક્તિ યત્ન કરવામાં યદિ કેઈ બાબતમાં પ્રતિપક્ષીઓ તરફથી હાર થાય તે પણ હિંમત ન હારતાં બમણું બળ વાપરીને જે જે અંશે પ્રવૃત્તિ કરવામાં આવે છેતે તે અંશે સ્વાત્મ કલ્યાણનો વિશ્વાસ ધારણ કર
For Private and Personal Use Only