________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) ૫ પરસ્પર એક બીજાના ગચ્છ-સંઘાટકના ક્ષેત્ર પર પડાપડી ન થાય અને તેમજ પરસ્પર એક બીજાના ગચ્છ સંઘાડાના શ્રાવકેને અને શ્રાવિકાઓને ભરમાવીને એક બીજાથી વિરૂદ્ધ ન કરી શકાય તથા પરસ્પર એક બીજાના સંઘાડા ગચ્છના નેતાઓની સત્તાને લેપ ન થાય એ પ્રમાણે પરસ્પર વતી શ
કાય,
૬ ભિન્ન ભિન્ન ગ૭ સંઘાડાના સાધુઓ અને સાધ્વીઓ, ઉપદેશાદિ માટે નિયમિત વ્યવસ્થા પ્રમાણે વિહાર કરી શકે અને એક બીજાના ક્ષેત્રે પર પડાપડી ન કરતાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે જે જે સાધુઓ જે જે ક્ષેત્રોમાં ઉપદેશાદિ માટે ગ્ય હોય તેએને પરસ્પર સાધુઓએ તે તે સ્થાને સંપ પ્રેમમાં વિક્ષેપ ન પડે તેવી રીતે ગોઠવવા.
૭ પરસ્પર નિન્દા, ઈર્ષા, કલેશ વગેરે ન થાય એવા આનુભવિક ઉપાયેની પરસ્પર સુવ્યવસ્થા કરીને તે પ્રમાણે વર્તવું.
For Private and Personal Use Only