________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૭) ૨૬ સાધુઓ અને સાધ્વીઓની જ્ઞાનાદિક શક્તિ પ્રતિબંધક એવા દેશકાલ વિરૂદ્ધ કાયદા-નિયમ તેઓનાપર મૂકવા નહિ. સાધુપર સાધ્વીપર અને સંઘપર શક્તિ-હદ બહારના ઘણુ કાયદાઓ મૂકવાથી તેઓની સ્વતંત્ર શક્તિનો વિકાસ થતું નથી. દેશકાલાનુસાર સાધુઓને,સાધ્વીઓને, શ્રાવકને અને શ્રાવિકાઓને એકાજતે અબ્ધ શ્રદ્ધાવડેલકીરકી ફકીર જેવાં બનાવીને દેશકાલાનુસાર તેઓની પ્રગતિમાં પ્રતિબંધકારક આચારમાં ન ગંધી રાખવાં (આગમાવિધીપણે) સર્વ જેને સત્ય વિચારે પ્રતિ પ્રગતિ કરે અને આત્માની શક્તિયેની પ્રગતિ કરે એવા સદવિચારને અને સદાચારને ફેલા કરે. એકાન્ત રૂઢીના ગુલામ બનાવીને સાધુઓની અને સાધ્વીઓની વર્તમાન પ્રગતિ ન કરવી અને તેઓની વર્તમાન પ્રગતિ ન રેકાય એ ઉપદેશ આપવાને આચાર્યો વગેરેએ લક્ષ્ય દેવું.
ર૭ સાધુઓએ અને સાધ્વીઓએ વર્તમાન સ્થિતિનું જ્ઞાન કરવું અને વર્તમાન તથા ભવિષ્યમાં
For Private and Personal Use Only