________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) મનુષ્ય નેતાઓની સાથે એક્યભાવ ધારણ કરીને શ્રાવકોએ અને શ્રાવિકાઓએ જેનધર્મની સેવામાં અપ્રમત્તપણે આત્મભેગ આપવા તત્પર થવું.
૫ સ્વગચ્છના આચાર્યના પ્રમુખપણાની સાધુએને સાધ્વીઓને શ્રાવકેને અને શ્રાવિકાઓને ગ૭ સંઘ લેગ મળે અને પરસ્પર પ્રગતિના વિચારે કરે તેવી વ્યવસ્થા શ્રાવકને અને શ્રાવિકાઓને કરવા યોગ્ય છે, તે તેઓએ ઉપાડી લેવી અને આચાર્ય સાધુઓને વિજ્ઞપ્તિ કરી વાર્ષિક ગચ્છ પરિષત્ મેળવવી.
૬ સર્વ ગ૭મતાદિ જેનેનાં બાલકે ભણે એવી જેન કેલેજે ઉઘાડવી જોઈએ અને સર્વ જેનું ઐકય થાય તથા તેઓની પ્રગતિ થાય, એવું તેમાં ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે જેથી મહાસંઘના પ્રત્યેક અંગની ભવિષ્યમાં પુષ્ટિ તથા પ્રગતિ બની રહે.
૭ સર્વ ગમતાદિ ભેદવિશિષ્ટ શ્રાવકેએ અને શ્રાવિકાઓએ વર્ષે વર્ષે અમુક તીર્થસ્થળે એક મહા સંઘ મેળવવું જોઈએ. સર્વ ગચ્છના આચાર્યો-ઉપા
For Private and Personal Use Only