________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૦) શ્વમાં સર્વત્ર પ્રસરાવવા પ્રયત્ન કરો અને જેમ જેમ સંકુચિત વિચારદષ્ટિ અને રૂઢ સંકુચિત આચાર પ્રવૃત્તિ શનૈઃ શને વિશાળતાને ધારણ કરી સર્વત્ર વિશ્વવતિ ધર્મોની સ્પર્ધામાં સર્વત્ર ધર્મની વ્યાપકતા થાય એવી સાધ્યબિન્દુ દ્રષ્ટિએ પ્રયત્ન કરવો કે જેથી સાધ્યબિન્દુ પ્રતિગમન કરી શકાય અને ભવિષ્યમાં ભિન્ન ભિન્ન ગચ્છના લઘુવતુ પરસ્પરની ભિન્નતાને ત્યાગ કરીને મહા વર્તુલ રૂપે બને અથવા મહાવર્ત લથી અભિન્ન એવા અંગે તરીકે ચિરંજીવી શકે.
૧૪ પરસ્પર ગચ્છ મતમાન્યતા ઉદીરણ કરી કરાવીને જેઓ પરસ્પર ગથ્વીય મનુષ્યમાં કલેશભેદનાં બીજે વાવતા હોય, તેઓની તેવા પ્રકારની પ્રવૃત્તિ અટકે અને તેઓ પરસ્પર મતભેદ યુદ્ધથી આત્મવીર્યને દુરપગ ન કરે એવી દશાની પ્રાપ્તિ માટે પરસ્પ૨ ગરછસરિઓ વગેરેએ ઉપદેશદ્વારા-સત્તા દ્વારા અને ખાનગી યુકિતઓ દ્વારા પ્રયત્ન કરે. સાધુઓને–સાં
For Private and Personal Use Only