________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧)
જોઈએ. આત્મશ્રદ્ધા ધારણ કરીને મહાસંઘરૂપ વર્તુલાતર્ગત લધુસંઘાટક ગચ્છાદિ વર્તાને ઉદાર વિચારાચારેએ સંબંધ બાંધવાની સેવામાં સ્વસમય પરસમય સેવકના પ્રગતિ વિચારેના સારભાગને લેવાની સાથે વર્તમાન જમાનાની અનુકુલતા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. અલપદેષ અને મહિલાભ દયા સંપ્રતિકર્તવ્ય કાર્યોમાં જે જે સુધારાઓ કરવાના હોય તેને મહાસંઘાદિ સેવાર્થે કરવા અને તેમાં જેટલું બને તેટલો આત્મગ સમપ તથા સ્વાધિકાર સદેષ વા નિર્દોષ જે જે પ્રવૃત્તિઓ મહાસંઘ પ્રગતિ માટે કરવાની હોય તે તે આપત્તિકાળ અને અપવાદમાર્ગને લક્ષ્યમાં રાખીને મૂલપૂર્વની સર્વ પ્રકારની જાહોજલાલીની પ્રાપ્તિ થાય એવું હદય આગળ દષ્ટિબિંદુ રાખીને કરવી કે જેથી પૂર્વાપર અવિરેાધપણે પ્રગતિ પ્રવૃત્તિ પાળ્યત્વ પ્રાપ્ત થઈ શકે.
ઉપર્યુકત ઉદાર વિચારાચાર કર્તવ્યશિક્ષા પ્રમાણે મહાસંઘ અને મહાસંઘાત ગતિ પ્રત્યેક
For Private and Personal Use Only