________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) દેવે જોઈએ. સ્વાત્મકલ્યાણ થાય અને વિશ્વસમાજાદિનું કલ્યાણ થાય અને આંતરિક સદગુણેમાં વિશ્વજનેનું લક્ષ્ય આકર્ષાય, એવી જનાઓપૂર્વકશનૈઃશને ગણગઅછ સંઘાટકના ઉદાર વિચારે અને આચાર વધે એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. સર્વગીય સાધુઓ એક સાંકળના આંકડાની પેઠે પરસ્પર એકબીજાથી સંબંધિત થઈને અને ઐકયભાવમાં અવિરેધી બની શનૈઃ શનૈઃ મહાસંઘના અભિન્ન સ્વરૂપમાં તન્મયપણે મળીને રહે એવા કેન્દ્રસ્થાનને સાધ્યબિન્દુ તરીકે લક્ષ્યમાં રાખીને વાર્ત માનિક ગચ્છબંધારણમાં પરસ્પર સંઘાટક ગચ્છના નેતાઓએ સુધારે કરવું જોઈએ કે જેથી ભવિષ્ય સારું આવી શકે. વાર્તાનિકયા મહાસંધ ઉપદેશાદિ સત્કાર્યોમાં સુખપૂર્વક પ્રવૃત્તિ થાય અને ભવિધ્યમાં મહાસંઘના ઐકયભાવમાં તન્મયપણે સર્વ રહે અને વિશ્વ જનસમાજની સાથે સાર્વત્રિક શુભ પ્રગતિમાં ભાગ લેવાય એવા ઉદાર વિચારમાં અને આચારમાં સુખપૂર્વક સાધુઓ અને સાધ્વીઓ પ્રવતી શકે એવું
For Private and Personal Use Only