________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૨)
આચરણ કરી શકતા નથી. સમયજ્ઞ મનુષ્ય પ્રત્યેક વખતે અમુક પ્રતિકુલ વા અનુકુળ સગેામાં કેવી રીતે વવું–વવુ તે યથા અવખાધી શકે છે અને તેથી તે જૈન કામ–જૈનધમની સેવામાં સમયજ્ઞ થઈને યથાતથ્ય પ્રવૃત્તિ કરી શકે છે. જે મનુષ્ય સમયસૂચકતા વાપરીને દેશ-સમાજ-ધર્મની સેવા કરે છે તે ઘણાં વિઘ્નામાંથી નિવિઘ્નપણે પસાર થાય છે. સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વતી જૈન સ ંધની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્માન્નતિની સાથે મહાસ ધરૂપ સમષ્ટિની પ્રગતિપુષ્ટિ તુષ્ટિ–વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે.
સાધુઓ અને સાધ્વીએ એક બીજાના સાંધાઢાનાં ક્ષેત્રાપર શ્રાવકાના ઉપરઉપરના રાગનાં આક-ણુથી પડાપડી કરે છે અને એકબીજાનાં ક્ષેત્રના શ્રાવકાને પરસ્પર સંઘાડાના સાધુએ વિરૂદ્ધ સમજાવી પાતપાતાની સત્તા અને રાગના ચિર'સ્થાયિભાવ રાખવા પ્રયત્ન કરે છે, પરંતુ તેમાં પરસ્પર સંઘાડા
For Private and Personal Use Only