________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૪) પડાપડી ન કરવી એવો બંદોબસ્ત થયું છે અને તે પ્રમાણે તેઓ વતે છે તે સંઘપર સત્તા ધારણ કરનારી સાધુકામ જે આ બાબતમાં કાંઈ વિચાર કરીને પરસ્પર એકબીજાના ક્ષેત્રે ઉપરની પડાપડીને ત્યાગ નહિ કરે તો સરોગસંયમ પાળવાની અને પ્રવર્તાવવાની સત્તાને ઉછેદ થશે અને શ્રાવકે વગેરેને સુવ્યવસ્થાથી જે લાભ મળતો હશે તે બંધ થશે તેમજ પરીણામે સંઘસત્તાના સૂત્રોમાં પરિવર્તન થવાથી અને સાધુઓમાં પરસ્પર થતી નિંદાદિક ખેદણીથી તેઓને સાધુઓ પર રાગ ટળી જશે. અએવ પરુ
સ્પર સંઘાટક ગછીય સાધુઓએ પરસ્પરના ક્ષેત્રેપર પડાપડી નહિ કરતાં એક સુવ્યવસ્થાથી સલાહસં૫ કેલકરાર કરીને વર્તવું જોઈએ કે જેથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં એકબીજાના સંઘાડા-ગચ્છના સાધુએની સત્તાને નાશ ન થાય અને શ્રાવકને સાધુઓની ગરજ રહે તથા “સાધુઓ પરસ્પર એકબીજાની ખેદણ કરનારા છે” ઇત્યાદિ ખેદણી કરવાને સત્તા
For Private and Personal Use Only