________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૫) સામે થનારા શ્રાવ વગેરેને અવકાશ ન રહે. આ બાબતને પરસ્પર સંઘાડા-ગચ્છના ઉપરી આચાર્યો વગેરેએ નિર્ણય કરી સલાહસંપકર જોઈએ. ગ૭સંઘાડાની વ્યવસ્થાઓ સુધારવાને અને પરસ્પર લઘુવતુંલેનું ઐક્ય કરવા માટે વખતસર પ્રયત્ન નહિ કરવામાં આવશે, તે અંતે એ પરીણામ આવવાનું કે પરસ્પર કલેશાદિ સંઘર્ષણમાં સાધુઓ, સાધ્વીઓ અને તેઓના પરસ્પર રાગી શ્રાવકે અને શ્રાવિકાઓનું અશુભમાગે આત્મવીર્ય નષ્ટ થવાનું; એમ નક્કી જાણવું. જે ધાર્મિક કામમાં અનેક જાતને સડો પેસે છે અને લઘુ લઘુ વલમાં વહેંચાઈ જઈને પરસ્પર એકબીજાનું અશુભ કરવા પ્રયત્ન કરે છે તે કેમને ચાદવાસ્થલી પેઠે સ્વયમેવ નાશ થાય છે અને તે કેમ વિશ્વમાં પોતાનું અસ્તિત્વ સંરક્ષવા શક્તિમાન થતી નથી. પરસ્પર સંઘાડાઓ, ગ આદિના પ્રમુખ જેઓ ક્ષેત્રાદિની સુવ્યવસ્થાપૂર્વક રહે છે અને પરસ્પ૨ એક બીજાના ગમંતવ્યને વા અન્યગછીય સાધુ
For Private and Personal Use Only