________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦e)
ચાય છે, ત્યારે ઉલટુ પાતે કરેલી સેવાને માટે પશ્ચા ત્તાપ કરે છે અને તેનું ચિત્ત ક્ષણમાં સેવાકાર્ય થી પાછુ ફરે છે. જૈન કામ અને જૈનધર્મની વૃદ્ધિ થાય એવા હેતુઓની પ્રવૃત્તિમાં નામરૂપની અહુ વૃત્તિ તા હૃદયમાં રહેવીજ ન જોઇએ. સેવાધર્મને બદલે માનની ઇચ્છા રાખવાથી આત્માન્નતિકારક શક્તિઆની પ્રગતિ થતી નથી. સમાજ, સંઘ, મડલ, ગચ્છ વગેરેની ઉન્નતિમાં પણ નિષ્કામપણે ભાગ લેઇ શ માતા નથી. જૈન મહાસ`ઘની સેવામાં માનને અપમાન એ એ શુ છે એવુ કાઇપણ જૈન વ્યક્તિને ભાન રહેવુ ન જોઈએ. જૈનસંઘ માટે જે જે કાર્યો કરી શકાય તે કરવાં તે સ્વકીય ધાર્મિક ફર્જી છે. એમ અવધીને માન અને અપમાનથી નિલે પ રહીને પ્રતિદિન સ્વક્રુમાં પ્રવૃત્ત થવુ જોઇએ. અપમાનથી જે મનુષ્ય ક્રોધાદિક ભાવમાં ગમગીન થઈ જાય છે, તે આત્માન્નતિમાં અને અન્ય મનુષ્યાને ઉન્નતિમાં સહાય આપવાને એક ક્ષણ માત્ર પણ સ્થિર રહી શકતા
For Private and Personal Use Only