________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩પર)
ખર તેઓની વસતિમાં વધારા થાય અને જૈન કામ પેાતાના ધર્મના પ્રચાર કરવામાં આગળ વધી શકે. ગૃહસ્થ જૈના તા ગમે તેવા ધનપતિ હાય તા પણ તે જૈનાચાર્યના સેવકા છે, અને જૈનાચા તેઓના સ્વામી છે, એવા નિયમ જાણીને ગૃહસ્થ રૈનાએ જૈનાચાર્યોની શ્રદ્ધા-ભક્તિથી ધર્મની આજ્ઞા જે અતાવે તે અમલમાં મૂકવી જોઈએ. પ્રીતિ-મુસલમાન વગેરે પ્રચલિત ધર્મોમાં એક મહાન ધર્માચાર્ય છે અને તેની આજ્ઞામાં ધર્મની ખમતમાં તે તે - ના સેવકા પ્રવર્તે છે, અને તેથી તે પાતાના ધર્મની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. જૈન કામે ઉપ કારજ્ઞ દ્રષ્ટિથી તથા જૈનશાસન સુરક્ષાવક ષ્ટિથી જૈનાચાર્યોની આજ્ઞા ઉઠાવીને ધમ ની પ્રચારપ્રગતિ ક રવા તન મન ધનના ભાગ આપવા તૈયાર થવુ જોઈએ. વર્તમાન કાલમાં વૃ માનકાલીન જૈનાચાર્યો જે જે આગમાથી અવિાધપણે પ્રગતિની આજ્ઞાએ ફરમાવે તે પ્રમાણે જૈન કામ વતે તાજ જૈનકામના અને જૈન ધર્મની ઝાહાઝલાલી વધારી શકાય.
For Private and Personal Use Only