________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૭)
પૈઠે અનુસરવી જોઈએ. જૈનાચાર્યાએ શ્રાવક અને શ્રાવિકા એ દ્વિવિધ સધમાં વિદ્વાન, પ્રતિષ્ઠાવંત, શ્રદ્ધાળુ, સર્વ ગૃહસ્થા જેનાપર જેના પ્રભાવ પડે અને ધનવત, ગંભીર, દક્ષ, ઉપયાગી, સમયજ્ઞઆદિ ગુણવતાને અગ્રગણ્ય નીમી, તેની ક્રૂનું ભાન કરાવી નિયમિત કાર્ય કરણ યાજનાએ પૂર્વક તેને યથાયોગ્ય કાર્યો સોંપવા જોઇએ અને તેઓને ઉત્સાહ- ધન્યવાદ આદિથી તેઓના કાર્યોમાં ઉત્સાહિત કરીને જૈનધર્મ અને નકામની સેવાનાં સેવકા બનાવવાની દેશકાલાંનુસાર જે પ્રવૃત્તિ જણાતી હોય તેમાં યથાયોગ્ય સ્થાધિકાર પ્રમાણે બનતુ કરવુ જોઈએ અને તેની સિદ્ધિમાં ચતુર્વિધ સંઘે આચાર્યને શ્રદ્ધા-બહુમાનપૂર્ણાંક સાહાત્મ્ય કરવી જોઇએ.
આચાર્યોએ શ્રીવીરપ્રભુની પટ્ટપરપરાએ બહપર્યંત ધર્મની રક્ષા કરી છે. શ્રીજૈનધર્મના બહાના સાહિત્યના ઉત્પાદક અને સ’રક્ષક જૈનાચાર્યો છે. અને સર વાદીઓની સાથે અનેક પ્રકારે વિવાદો કરીને
For Private and Personal Use Only