________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૨) આવે છે કે અન્ય ક્ષેત્રમાં રહેલા જેને અન્ય ધમીએને પરિચય થતાં તેમાં દરવાઈ જાય છે. એસવાળ, પરવાડા, દશાશ્રીમાળીએ. દેશાવાડ, વાણિયા વગેરે નાતના જેને અન્યદર્શનીઓના પરિચયમાં આવતાં મારવાડ, મેવાડ, કાઠિયાવાડ, ગુજરાત અને માળવા વગેરેમાં અન્ય ધર્મમાં જવાના ઘણા દાખલાઓ અવલોકવામાં આવ્યા છે, એક તરફ વિચારીએ તે જેની સંખ્યાના પ્રમાણમાં મરણ વગેરેથી ઘટાડે થાય છે અને કેટલાક અન્ય ધર્મ પાળવા લાગ્યા છે, કેટલાક ગામના જેને બે બે વા ત્રણ ત્રણ વર્ષ પશુ સાધનો ઉપદેશ સાંભળવાને વેગ મળતો નથી. આથી ભવિષ્યમાં શું પરિણામ આવશે તે જગજાહેર છે. અતએ જેનેએ ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાના ન્યાયને ધારણ કરી ભિન્નભિન્ન ગળાના આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓનું સંમેલન કરી પરસ્પરમાં અમુક સતે
લેહના કેલકરારે કરાવી આચાર્યોના તાબામાં સાછાઓ અને સાધ્વીઓ રહે એવી વ્યવસ્થા કરી ગામે
For Private and Personal Use Only