________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬) સંઘ, સંપની યોજનાઓ પૂર્વક ભેગા કરી આચાચેના પ્રમુખપણ નીચે જેનેન્નતિનું કાર્ય પ્રારંભવું જોઈએ.
જૈન સાધુઓ અને સાધ્વીઓને ભણવા-ભણાવવા માટે સાધુ પાઠશાળા અને સાધ્વી પાઠશાળાની વ્યવસ્થાપના માટે ખાસ જેન સાધુઓએ, જેનાચાર્યોએ અને અગ્રગણ્ય ધનવંત સાક્ષર ગૃહસ્થાએ લક્ષ્ય દેવું જોઈએ અને તે પાઠશાળામાં એવી વ્યવસ્થા રાખવી કે સર્વ ગચ્છના સાધુઓ નિયમિત કાયદા પ્રમાણે ચાલી ભણી શકે. તેમજ કોઈ ગચ્છના સાધુને કઈ ગચ્છના સાધુ ભરમાવે નહીં તેમજ ગચ્છના ખંડન મંડનની ઉદીરણ ન જાગે એ બંદોબસ્ત થવે છે. ઇએ. ભણનાર સાધુઓને દરેક જાતની સગવડ કરી આપવી જોઈએ. સાધ્વી પાઠશાળામાં પશુ તે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈએ. ભવિષ્યમાં સાધુઓ અને સાધ્વીઓની જ્ઞાનાદિક ગુણવડે ઉન્નતિ થાય એવું શિ
For Private and Personal Use Only