________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૪) શિયા, જાપાન અને ઈટાલિ વગેરે દેશોના મનુષ્ય ધર્મમાં અને કર્મમાં વિદ્યુતવેગે આગળ વધવા પ્રયત્ન કરે છે તેવા સમયમાં હાલ હિન્દુસ્તાનની પ્રાચીન એક અંગભૂત ગણાતી જેનકેમ ધાર્મિક અને વ્યવહારિક રીતિએ યદિ સ્વકીયાસ્તિત્વ સંરક્ષી આગળ નહિ વધે અને પાશ્ચાત્ય દેશની પિકે ચોજનાઓની સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઈ પ્રવૃત્તિ નહિ કરે તે તે પિતાનું જીવન સંરક્ષવા શકિતમાન થઈ શકશે નહિ. એવે વખતન આવે કે ભવિષ્યમાં જેનામ પિતાનું અને સ્તિત્વ ન સંરક્ષી શકે. શ્રી ઋષભદેવથી તે આજપર્યંત જૈનધર્મ પ્રવર્તે છે અને જેનધર્મપાલકની સંખ્યા જોઈએ તે તેરલાખ!! જેનધર્મના પ્રવર્તકેએ પોતાના ધર્મપાલકોની સંખ્યાને વધારે કરે જોઈએ કે ઈટાડો કરે જોઈએ? કયે જેન બર એમ કહેશે કે જેન કેમને ઘટાડે કર જોઈએ? અલબત્ત કોઈ પણ કહેશે નહિ. જેનકેમનો સંખ્યામાં વધારો થાય તે જેનધર્મ પણ વિશ્વમાં જીવતા રહી શકે. જેમાં
For Private and Personal Use Only