________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭૧) ચેાજના નથી ઘડાતી તેનુ કારણ પ્રમાદ, કુસપ સંકુચિત-ષ્ટિ અને ધર્માભિમાનપણાની લાગણીને અભાવ મ્રુત્યાદિ કારણેા અવધવાં. મુસલમાન કામમાં એક પંથના ઉપરી આગાખાને પોતાની મહુત્તાની સાથે પેાતાના વર્ગની મહત્તા વધારવામાં કેટલી અધી પ્રગતિ કરી છે તેના તપાસ કરી. આપણી જૈન કામમાં આચાર્યાં, ઉપાધ્યાય, પ્રવકા, સાધુએ, સાંશ્રીએ અને શ્રાવકે છે છતાં તે મુખ્ય સૂરિએની સાથે પરસ્પર ધાર્મિક વ્યવસ્થાઓની યાજના આથી એકબીજાની સાથે સાંકલના અકાડાની પેઠે
અંધાઈને વ્યવસ્થા પૂર્વક કાર્ય કર્યાવિના પ્રગતિને અદલે અધાતિ થઈ છે, હજી આંખ ઉઘાડીને પરસ્પર એકબીજાની સાથે યાજનાઓના કાયદાઓથી અંધાઈ મળીને કાર્ય નહિ કરે તેા ભવિષ્યમાં ભયંકર-ખરાખ પરિણામ આવશે અને તેનું પાપ ખરેખર વર્તમાન વિધમાન સઘના શિરે લાગશે.
એક એકડાની સાથે બીજો એકડા મળે તે ત્રિ
For Private and Personal Use Only