________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) આવીને તેનું કાર્ય સંભાળી લે છે. એક ઈસરાયને ઠેકાણે અન્ય વેઈસરાય આવીને ઉભે રહી પિતાનું કાર્ય પૂર્વ વેઈસરાયની પેઠે શરૂ કરે છે. જેનકેમમાં આચાર્યના પ્રમુખપણ નીચે ધાર્મિક સંઘની ફજે બજાવનાર ભિન્ન મંડલેની વ્યવસ્થાપૂર્વક એજનાઓ ઘડીને તેના અધિકારીઓ નીમવામાં આવે અને તેના કાયદાઓને પ્રત્યેક બહુમાન આપી તે તે જેનધર્મ અને જેનકેમની સુવ્યવસ્થા પૂર્વક સંરક્ષા થઈ શકે. હિન્દુસ્તાનમાં ખ્રીસ્તીઓના પંથની સંખ્યા લગભગ અઠ્ઠાવીશ લાખની થઈ અને જેનોની સંખ્યા ઘટીને તેર લાખની રહી. આ ઉપરથી જેને એ વિચારવું જોઈએ કે ખ્રીસ્તી ધર્મના ગુરૂઓ ધર્મ પ્રવર્તાવવાની જે જે વ્યસ્થાપૂર્વક જનાઓ ઘડીને તે સદા ચાલુ રહે એવાં જીવનસૂત્રેાને પ્રગટાવી અમલમાં મૂકી પ્રવર્તી છે તે પ્રમાણે જેનેકામમાં ચતુર્વિઘ સંઘહેવા છતાં, આચાર્યો હોવા છતાં ધર્મ પ્રવર્તકપની અને ધર્મસરક્ષપણાની તેવી જૈન શાસ્ત્રોના આધારે દેશકાલાનુસારે
For Private and Personal Use Only