________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૭)
કથવામાં આવે છે. જૈન કામરૂપ શરીરના મગજરૂપ જૈનાચાર્યની આજ્ઞારૂપ વિચાર પ્રમાણે પ્રત્યેક શરીરાંગ પ્રવૃત્તિ ન કરે અને સ્વચ્છંદ પ્રમાણે વર્તે તે ક્ષણમાત્રમાં જૈન કામેરૂપ શરીરીના અંગામાંગાની અવ્યવસ્થા થઈ જાય અને શરીરમાં રહેલા પૂજ્ય ચેતનરૂપ મહાવીરપ્રભુના શાસનના ઉચ્છેદ થઇ જવાના પ્રસંગ પ્રાપ્ત થાય એમ ખાસ અનુભવદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. ગમે તે રીતે દેશકાલાનુસાર જૈન ધર્મ વા ઝૈન કેમરૂપ શરીરીના શીષ સમાન જૈનાચાોની દુપયોગિતા સ્વીકારીને તેઓને શી સમાન માની તેના સદ્દવિચારી પ્રમાણે અગાએ અને પ્રત્યગાએ પ્રવૃત્તિ કરવી જોઇએ. એમ અગેએ અને ઉપાંગાએ પ્રવૃત્તિ કરવાથી પરિણામે ફળ એ આવશે કે સર્વ અંગે અને ઉપાંગોની સુવ્યવસ્થાપૂર્વક તેઓનેા જીવનવ્યવહાર પ્રવશે, અને તેથી જૈન કામરૂપ શરીરમાં રહેલા શરીરીરૂપભૂત જૈન શાસનની પુષ્ટિ થશે અને તેથી પરસ્પર ધર્મ વ્યવહારની પુષ્ટિથી જૈન જગતની
For Private and Personal Use Only