________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) દેશીયાચાર્ય શાકટાયન અથવા પાલ્યકીર્તિ આ સંઘના આચાર્ય હતા. આના સિદ્ધાન્તામાં મૂળસંઘના સિદ્ધાંતથી શું ભેદ છે? તેની સમજણ પડતી નથી. આમાં પણ નંદિસંઘ નામની એક શાખા છે. આ સંઘ પણ દક્ષિણે કર્ણાટકની તરફ રહે છે.
8ા સંઘ. આદિ પુરાણના કર્તા જિનસેનના વિનયસેન નામે એક ગુરૂભાઈ હતા. આ વિનયસેનના કુમારસેન નામે એક શિષ્ય હતા. નંદિતટનામના નગરમાં સં
ન્યાસ ધારણ કરીને સંન્યાસથી ભ્રષ્ટ થવા પછી ફરી દિીક્ષા લીધી નહી. અને પોતાને ન સંઘ સ્થાપે.
આ સંઘનું નામ કાકાસંઘ પ્રસિદ્ધ કર્યું. અને કુમારસેનના સમયમાં સઘળા વાગડ પ્રાંતમાં એને પ્રચાર થઈ ગયો!
૧ રતલામની પાસે સાગવાડા વાંસવાડા આદિના આસપાસને પ્રાંત.
For Private and Personal Use Only