SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) દેશીયાચાર્ય શાકટાયન અથવા પાલ્યકીર્તિ આ સંઘના આચાર્ય હતા. આના સિદ્ધાન્તામાં મૂળસંઘના સિદ્ધાંતથી શું ભેદ છે? તેની સમજણ પડતી નથી. આમાં પણ નંદિસંઘ નામની એક શાખા છે. આ સંઘ પણ દક્ષિણે કર્ણાટકની તરફ રહે છે. 8ા સંઘ. આદિ પુરાણના કર્તા જિનસેનના વિનયસેન નામે એક ગુરૂભાઈ હતા. આ વિનયસેનના કુમારસેન નામે એક શિષ્ય હતા. નંદિતટનામના નગરમાં સં ન્યાસ ધારણ કરીને સંન્યાસથી ભ્રષ્ટ થવા પછી ફરી દિીક્ષા લીધી નહી. અને પોતાને ન સંઘ સ્થાપે. આ સંઘનું નામ કાકાસંઘ પ્રસિદ્ધ કર્યું. અને કુમારસેનના સમયમાં સઘળા વાગડ પ્રાંતમાં એને પ્રચાર થઈ ગયો! ૧ રતલામની પાસે સાગવાડા વાંસવાડા આદિના આસપાસને પ્રાંત. For Private and Personal Use Only
SR No.008567
Book TitleGatchmat Prabandh Jain Geeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy