________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) ગાંડ્યા અણ સમજદાર લેના સિવાય સઘળા છાપાના અનુયાયી થઈ ગયા છે. આના પછી બે બીજી દલ કાર્ય ક્ષેત્રમાં અવતીર્ણ થયાં છે –૧ પંડિત દલ અને ૨ બાબૂ દલ તેમાંથી એકને જુના ખ્યાલોવાળું દલ અને એકને નવા ખ્યાલોવાળું દલ કહી શકાય. - આ સમયમાં બંને દલ એક બીજા ઉપર વિજય પ્રાપ્ત કરવા સારૂ પ્રયત્ન કરે છે. તે હવે ભવિષ્યના ખોળામાં છે કે – જયમાલ કેણુ દળના ગાળામાં પડશે. આ લેખ એ બંનેના યુદ્ધના સમયે લખાયે.”
નાથુરામ પ્રેમી દિગંબરી–આ લેખનાથુરામ પ્રેમીએ હીંદી ભાષામાં જેન વેતાંબર કોન્ફરન્સ હેરડમાં આવેલું હતું, તેને ગુજરાતીમાં તરજુમે કરી અહીં આપેલ છે.
જેન વેતાંબર ગ્રન્થના ઇતિહાસથી અવલેકતાં વીર સંવત્ ૬૦૯ માં છર્સે નવમાં વેતાંબરમાંથી દિગંબરમત નીકળે એમ જણાય છે. પ્રાચીન વેતાંબર અને અર્વાચીન દિગંબર નામના પુસ્તકમાં આ સંબંધીને વિશેષ ખુલાસે કરવામાં આવ્યા છે.
For Private and Personal Use Only