________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૪)
ગુમાન પથ–
સાંભળીએ છીએ કે “મોક્ષ માર્ગ પ્રકાશક”ના ક પં. ટેડરમલજીના પુત્ર પં. ગુમાની રાસજીએ આ પંથની પ્રવૃત્તિ કરી. આ મતના અનુયાયી જયપુ૨, દિલ્લી આદિમાં કેટલાક લેકે છે. એના મંદિરમાં રાત્રિએ દિવે બાલવામાં નથી આવતા અને અને ભિષેકાદિની બિલકુલ મનાઈ છે. અને બધી વાતે તેરહ પંથીઓની જ જેમ માનવામાં આવે છે. પં, ટેડરમલજી વિ. સં. ૧૮૧૮ ની લગભગ થયા છે.
પનું બનવું હજી પણ બંધ નથી. પહેલાની માફક હાલ પણ તેની રચના થયા કરે છે. આજ કાલ તેને દલ કહે છે. આ નવા જુગમાં દિગંબરીઓમાં સઘળાથી પહેલા બે દલ ઉભાં થયાં. ૧ છાપા વાલા અને ૨ છાપાના નિષેધક. પહેલું દલ જેનગ્રથને છેપાવવા ઊભું થયું. અને બીજું એના પ્રચારને રોકવા લગભગ વશ (૨૦) વર્ષ સુધી એ બંનેમાં ખૂબ ખંડન, મંડન, ગાલી, ગુપ્તા, વિગેરે થયું. પરંતુ અંતમાં છાપાવાલાનો વિજય થયે. અને હવે આને ગયા
For Private and Personal Use Only