________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૭) દેવસેનસૂરિએ કાકા સંઘની ઉત્પત્તિ વિક્રમમૃત્યુ પછી ૭૫૩ વર્ષમાં બતાવી છે, અને આને પણ પાંચ જેના ભાસમાં ગણાવ્યા છે, તેઓએ તેના કેટલાક સિદ્ધાન્તો પણ બતાવ્યા છે. અને કુમારસેનને મિથ્યાત્વી ઉન્માર્ગના પ્રવર્તક, રૌદ્ર, શ્રમણ સંઘ બાહા આદિ અનેક ઉપાધિ આપી છે.
કુમારસેને ૧ સ્ત્રીને મુનિદીક્ષા દેવાનું વિધાન કર્યું. ૨ ક્ષુલ્લકેને વરચર્ચા (આતાપનગ)ની આજ્ઞા આપી. ૩ મયૂરપીચ્છની જગાએ મુનિઓને ગાયના પૂંછની પીછી રાખવાને આદેશ કર્યો. ૪છઠ્ઠ ગુણવ્રત (2) અર્થાત રાત્રિભેજન ત્યાગ નામનું એક છઠું વ્રત નિરૂપણ કર્યું. અને એવી રીતે ૫ આગમ, શાજા, પુરાણ પ્રાયશ્ચિત્ત આદિ અન્યથારૂપ બનાવી મિથ્યાત્વની પ્રવૃત્તિ કરી.
કાકા સંઘના શ્રાવકાચાર અત્યાચાર દેખવાથી આ બાબતેનું વિશેષ સ્પષ્ટીકરણ થઈ શકે છે. આ સંઘેમાં નંદિતટ, માથુર, વાગડ, અને લાડવાગડ એ
For Private and Personal Use Only