________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) કતિ તે પ્રાયશ્ચિત્ત લઈ પાછે સંઘાડામાં આવે છે અથવા તેરાપંથીઓમાં ફાટફૂટ કર્યા વિના અન્યમતના સાધુએમાં દાખલ થઈ જાય છે. દેઢસેંના આશરે તેરાપંથી સાધુઓ અને બસેંના આશરે તેરાપંથી સાધીઓ હાલ વિદ્યમાન છે એમ સાંભળવામાં આવે છે. મારવાડમાં સ્થાળી વગેરેના પ્રદેશમાં અને મેવાડમાં ઉદયપુરની આસપાસના પ્રદેશોમાં ઢુંઢીયા તેરાપંથી સાધુઓ, સાધ્વીઓ અને તેમના પંથી ગૃહસ્થ જેને વસે છે સ્થાનકવાસી સાધુએથી તેરાપંથ કાઢનાર ભીખમાજીએ તેર બાબતને મતભેદ કર્યો તેથી તેરાપંથ એવું નામ પ્રસિદ્ધ થયું. તેરાપંથી સાધુઓ પિતાની માન્યતાવાળા સંયમીએ વિના અન્યને દાન દેવામાં ધર્મ નથી એવું માને છે અને પ્રરૂપે છે; તથા પિતાના પંથના સાધુઓ અને સાધ્વીઓ વિના અન્ય સાધુઓ તથા ગૃહસ્થ વગેરેને મરતાં બચાવ વામાં પુણય-ધર્મ માનતા નથી પણ ઉલટું પાપ માને છે. તપાગચ્છીય મુનિવરાએ તથા ખરતરગચકીય સાધુ
For Private and Personal Use Only