________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૭) ણાન્ત, સેન સંઘના સેન, રાજવીર, ભદ્રાંત, દેવસંઘ કે દેવદત્ત, નાગતુગાન્ત અને સિંહસંઘના સિંહકુંભ, આસવ, સાગરાંત થાય છે. શ્રુતાવતારમાં તેમાંથી રાજ, તુંગ, નાગ, કીર્તિ, ભૂષણ આદિ અનેકેને ઉલ્લેખનથી.
અમે આશા કરીએ છીએ કે આ તરફ વિદ્વાનેનું ધ્યાન ખેંચાશે અને તેઓ-આ વિષયમાં વિશેષ વિવેચન કરવાનું કષ્ટ ઉઠાવશે.
હવે એ વિચાર ઉપર આવીએ કે-એ ચારે સંઘે ક્યારે સ્થાપિત થયા ? શ્રુતાવતારના કથનને જે આ જ અર્થ હોય કે–અહંદુબલિ આચાર્યજીએ આ ચાર સંઘની સ્થાપના કરી હતી. તે આને સ્થાપિત થવાનો સમય વિક્રમની ત્રીજી શતાબ્દીને ઉત્તરાર્ધમાનવો જોઈએ. કેમકે મહાવીર ભગવાનના નિર્વાણ પછી ૬૮૩ વર્ષ સુધી અંગજ્ઞાનની પ્રવૃત્તિ રહી છે. અને અંતિમ અંગજ્ઞાની લેહાચાર્ય
૧ ઇંદ્રનંદિ કૃત નીતિસારમાં સ્પષ્ટ લખ્યું છે કે-અકલિએ નંદિ–સેન આદિ ચાર સંથે સ્થાપ્યા.
For Private and Personal Use Only