________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૮) હતા. આ લેહાચાર્યના પછી વિનયંધર, શ્રીદત્ત, શિ વદત, અને અહંદર એ ચાર મુનિઓ અંગપૂર્વના કેટલાક અંશેના જ્ઞાતા થયા. અને તેના પછી અહંદુબલિ આચાર્ય થયા. .
જે વિનયંધર આદિ ચાર મુનિઓને સમય ૫૦ વર્ષને માની લઈએ તે ૬૮૩૫૦=૭૩૩ વરનિર્વાણુના લગભગ અહંદુબલિને સમય હેય અને આજ અર્થાત્ વિક્રમસંવત્ ૨૬૫, સંઘને સ્થાપિત થવાને સમય માનવામાં આવે.
પરંતુ મંગરાજ નામના કવિના એક શિલાલેખમાં (જે શક ૧૩૫૫ ને ખેલે છે.) લખ્યું છે કે–ભગવદ્ અકલંકભટ્ટના સ્વર્ગવાસ થવા પછી ચારે સંઘની સ્થાપના થઈ છે. અને મંગરાજકવિના આ કથનમાં ઘણુંખરી સત્યતા માલુમ પડે છે. કેમકે અમે દેખીએ છીએ કે–અકલંકદેવની પહેલાની વિકમની નવમી શતાબ્દી પહેલાના ભગવતીઆરાધના,
૧દે જેન સિદ્ધાન્તભાસ્કરને દ્વિતીય તૃતીય અંક.
For Private and Personal Use Only