________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૧) માટે તું ત્યાં જઈ તેને ઠેકાણે લાવ. તે લોકોને તમે જ સમજાવી શકશો.” ત્યાંથી તે આજ્ઞા લઈ બગડી આવ્યા. અહીં તે તેમને “લેને ગઈ પૂત તે છે આ ખસમ” જેવું થયું. આવ્યા તે હતા વખતા-દંઢકને સમજાવવા, પરંતુ ઉલટા વખતા-ઢુંઢિયે તેમને જ ઉપાલંભ દેવા લાગ્યું. વખતા-ઢુંઢકે કહ્યું, દેખે ! આપણે બધાએ મલીને તે આ ઠીક કર્યો હતે. અને પાછા તમે તો રૂઘનાથજીની પાસે જઈ ફસાઈ ગયા. આ શું કર્યું? બસ એવાં એવાં ઘણું વચને સંભલાવી ફરી ચક્કર ઘુમાવ્યું. ફરી બે ચાર મહીના પછી ભિખુનજી રૂઘનાથજીની પાસે આવ્યાફરી પણ આહાર પાણી સાથે કર્યા નહીં.
ત્યારે રૂઘનાથજીના ભાઈ જેમલજીની પાસે ભિખુનજી ગયા. જેમલજી અને રૂઘનાથજીને દ્વેષ થયા. છ મહીના લગી પંચાયત થઈ. પરંતુ પિતાને મત છોડ્યું નહીં. ભિખુનજીએ અંદર અંદરથી સાધુઓને અને ગૃહસ્થાને પોતાના પક્ષમાં લઈ લીધા હતા.
For Private and Personal Use Only