________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩૨૩)
તેનાં કારણેા વિશેષાવશ્યકવૃત્તિ છે. ટ્વિગખર સધના એક ભેદ પ્રસિદ્ધ થયા.
સંઘ, ૩ સેનસંઘ, ૪ દેવસંઘ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગેરેમાં આપેલાં મૂળસ'ધના નામે
મૂળ સંધના ચાર ભેદ છે. ૧ સિંહુસ ંઘ, ૨ નદિ
સેનસઘને વૃષભસ ંધ પણ કહે છે. પ્રત્યેક સધમાં ગણ અને ગચ્છ હાય છે. નદિસંઘમાં બલાત્કાર ગણુ, સરસ્વતીંગચ્છ, અને પારિજાતગચ્છ એ ત્રણ ગચ્છ છે.
સેનસંઘમાં સુરસ્થ ગણુ અને પુષ્કર ગચ્છ છે. સિ હુસ ધમાં કેનૂરગણુ અને ચંદ્રકપાટ ગચ્છ છે. દેવસ ઘમાં દેશીયગણ અને પુસ્તકગચ્છ છે. એ ચાર ગચ્છ શાથી સ્થાપિત થયા. અને તેની શી આવશ્યકતા હતી ? તેના ઇંદ્રનદ્ર પાતાના નીતિસાર ગ્રંથમાં પ્રત્યુત્તર આપે છે કે-વિક્રમાદિત્ય અને ભદ્રમાહ ચેાગીના સ્વર્ગવાસ થયા ખાદ પ્રજા સ્વચ્છ ંદચારિણી થઇ. અને પાપકૃત્યમાં મુગ્ધ થઇ. તે સમયમાં
For Private and Personal Use Only