________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
નામે સાધુઓ ઓળખાય છે. સ્થાનકવાસી (૮ઢીયા) સાધુઓમાં આઠ કોટિ, નવ કેટિ અને છ કોટિ પ
ચ્ચખાણુની માન્યતાના ભેદે આકટિવાળા, કેટિવાળા અને નવકટિવાળા વગેરે મતભેદના નામથી તેમના સંઘાડાઓ ઓળખાય છે. છકટિવાળા સાધુએ આઠ કેટિ અને નવ કેટિ પ્રત્યાખ્યાનનું ખંડન કરે છે, ત્યારે આઠ કટિવાળા અને નવ કેન્ટિવાળા પિતપોતાના પક્ષનું સમર્થન કરી અન્ય પક્ષનું ખંડન કરે છે. બે હજારના આશરે સ્થાનકવાસી સાધુઓ અને ચાર પાંચ હજારના આશરે સ્થાનકવાસી આથિઓ (સાધ્વીઓ) હાલ છે એમ સંભળાય છે. સૂ ત્રના ટબાઓ અને વેતાંબરમૂર્તિ માન્યતાધારક સાધુઓના બનાવેલા રાસાઓને સ્થાનકવાસી સાધુઓ વાંચે છે અને પિતાના મનની પુષ્ટિ કરે છે. બે ત્રણ લાખના આશરે ઢુંઢીયા (સ્થાનકવાસી) જેને હોવાને સંભવ છે. સ્થાનકવાસી સાધુઓના સંઘાડાના નામે ભિન્ન ભિન્ન ગામે શહેર હેાય છે. દરેક સંઘાડાની
For Private and Personal Use Only