________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬)
મની સાથે જેઓના સહવાસ છે, તેએજ જાણે છે. ખરૂ કહીએ તે આ લેાકેા જૈનમતથી કેવળ વિરૂદ્ધ રીતે વ્યવહાર રાખનારા છે. અને તેથી તેમને છે. નાભાસ કહીએ તે ખાટું નથી.” આ પ્રમાણે જૈનતવાદમાં શ્રીઆત્મારામજીએ જણાવ્યુ છે.
સ્થાનકવાસી સાધુએ મૂળ ખત્રીશ સૂત્રને માને છે; પ્રતિમાને માનતા નથી. શ્વેતાંબરમૂર્તિ માનનારા સાધુએ અને ઢુંઢીયા ( સ્થાનકવાસી ) સાધુએની માન્યતામાં ઘણા ફેર છે. કેટલાક લુ કાગચ્છના શ્રીપૂજ્ગ્યા અને શ્રાવકા મૂર્તિ માને છે, અને પૂજે છે. લુ કાગચ્છના સાધુઓમાં અને સ્થાનકવાસી સાધુએની માન્યતામાં પણ કેટલીક ખાતામાં ફેર છે. હુઢીયા સાધુઓમાં ખાવીશ ટાળ–સંઘાડા છે. લીંબડી સંપ્રદાયના સાધુઓ, ગોંડળ સપ્રદાયના સાધુએ, ખરવાળાના સઘાડા સંપ્રદ્દાયના સાધુઓ, ખંભાતી સધા ડાના સાધુઓ, દરિયાપરી સંઘાડાના સાધુએ અને કચ્છી સંપ્રદાયના સાધુએ; વગેરે અનેક સુંઘાડાના
For Private and Personal Use Only