________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪)
છીપીના ચેલાઓમાં દ્વીપચંદ્ર અને ગેાપાળજી વગેરે થયા છે. તેઓ કાઠીયાવાડના વઢવાણુ, લીંખડી, મારખી, ગોંડલ, જેતપુર, રાજકેાટ, અમરેલી ધ્રાંગધરા, વગેરે ગામામાં કુછે. ધર્મ દાસના કેટલાક ચેલા જેવા કે—ધનાજી, અને ધનાજીના ભૂદરજી તથા ભૂદરજીના રઘુનાથજી, જેમલજી, ગુમાનચંદ, દુર્ગાદાસ, કૅન્ડીરામ, રત્નચંદ, હમ્મીરમલ, કચૈારીમદ્ય વગેરે હાલ કાળમાં મારવાડમાં ફરે છે. તે ઘણે ભાગે સર્વ કાઇના જાણુવામાં છે.
ઢુંઢીયા તેરાપંથ—( તેરાપ'થી ) સ વન્ ( ૧૮૧૮ ) અઢારસાઅઢારમાં રઘુનાથજીએ ભિખમજી નામના એક જણને શિષ્ય અનાવ્યા. જેણે તેરાપંથ મત ચલાવ્યેા. તેના શિષ્યે ભારમલ, હેમજી, રાયચંદ અને જીતમઠ્ઠ થયા. જીતમશ્ર્વની પછી મેઘજીને તેની ગાદી મળી. આ સર્વ મુખઅધા સાધુઓના પથ સંવત્ ( ૧૭૦૯ ) સત્તરસે નવસી સાલથી ઉત્પન્ન થયા છે. તેઓમાં અદ્યાપિ પર્યન્ત કાઈ
For Private and Personal Use Only