________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) રહેનાર ધર્મદાસ નામના એક છીપાએ પિતાની મેળે મુંડ મુંડાવી, મેં ઉપર પટ્ટી બાંધી પિતાને ઢુંઢીઆને સાધુ મનાવા લાગ્યા. હરિદાસને એક વૃંદાવન કરીને ચેલે હતું અને વૃંદાવનને ભવાનીદાસ નામને એક ચેલે થયે. ભવાનીદાસે લહારના રહેનાર મહુકચંદને પોતાને ચેલે કરી રાખ્યું હતું. મત્સુકચંદને મહાસિંહ નામને ચેલો થયે અને મહસિંહને ખુ શાલરાય તથા છજમલ અને છજમલન રામલાલ, એ રીતે અનુક્રમે ચેલા થયા. રામલાલને રામરત્ન અને અમરસિંહ નામના બે ચેલા હતા. આ બંને જણ અમારા જેવામાં પણ આવેલા છે. તેઓને વસંતરાય અને રામબક્ષ વગેરે ચેલા થયા. તે અદ્યાપિ પર્યન્ત પંજાબ દેશમાં વિચરે છે.
જીવાજીને શિષ્ય લાલચંદ થયે, અને લાલચદે અમરસિંહ નામના એક સક્ષને ચેલે બનાવ્યું, તે અમરસિંહ મારવાડ દેશમાં ફરવા લાગ્યું. તેમના પરિવારમાં નાનકજીની ઉત્પત્તિ થઈ કે જેના શિષ્ય
For Private and Personal Use Only