________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧)
એના ત્યાગ જોઈ કેટલાક લુ કામતવાળા તેમને માનવા લાગ્યા. કારણ કે જગતમાં ગાડરીઆ પ્રવાહની જેવી રીતે સર્વ કામમાં ચાલે છે. આ પ્રમાણે ભેાળા અને અજ્ઞાની લેાકેા ઉપરના ડાળ જોઈ રાગી થઈ જાય છે. વળી ગુજરાતના લેાકા ઘણે ભાગે એવા હુઠાગ્રહી છે કે, જે વાત પકડી તે કદ્ધિ છેડે ડુિ. એ ઉપરથી ગુજરાત દેશમાંજ જૈનમતના કેટલાક ફાંટા નીકળ્યા છે. તે પછી લવજીના શિષ્ય સામજી નામના ઓશવાળ વાણીએ અમદાવાદના કાલુપુરના રહેનાર થયા, તેણે સૂર્યની ખહુજ આતાપના કરી હતી.
એ સામજીને ૧ હિરદાસજી, ૨ પ્રેમજી, ૩ ગિરીધરજી, ૪ કાનજી, વગેરે ચેલા થયા હતા. વળી લુકામતવાળા કુંવરજીના જે ચેલા હતા તે પણ સામજીના શિષ્ય થઇ રહ્યા હતા. તેઓનાં નામ ૧ શ્રીપાળ, ૨ અમીપાળ, ૩ ધરમસી ૪ હરજી, ૫જીવાજી, ૬ સમરથ, છ તેાડુજી, ૮ માહનજી, હું સદાન દ્દષ્ટ, અને ૧૦ ગાધાઉ હતા. વળી તે વખતમાં ગુજરાજતમાં
"
For Private and Personal Use Only