________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩)
મ્હાલમાં અજમેર અને કૃષ્ણુગઢ વગેરે ઠેકાણે કર્યા કરે છે. એક સ્થામિદાસના પશ્તિારમાં કૅન્ડીરામ, લેખરાજ, તખતમલ વગેરે થયા તે હાલમાં મારવાડમાં ક્રૂરે છે; જુદી કાટામાં અને માળવામાં લાલચ, ગજ્ઞેશજી, ગાવિંદરામજી વગેરે, થયા, તથા અમીચ, હુકમચંદ, ઉદયચ’દ, તેચંદ, જ્ઞાનજી, છગન, મગન, દેવકરણ. અને પન્નાલાલ વગેરે ઘણા જા કરે છે. જેઓ સવે હરિદાસજીના શિષ્ય ગણાય છે.
અમરસિહના દીપચ', ધર્મરાજ, જોગરાજ, હજારીમલૂ, લાલજીરામ, ગંગારામ અને ગંગાશમના જીવણુમીઁ એ રીતે અનુક્રમે ચેલા થયા જે હાલમાં દિલ્લીમાં તરફના ગામામાં ક્રે છે. અમરિસ હુના પરિવારમાં ધનજી, મનજી, નાથુરામ અને તારાચાઁદ વગેરે થયા,જેમના ચેલા રતિરામ અને ન દલાલ થયા, નંદલાલને રૂપચંદ નામના ચેલા થયા. અને રૂપચદના ખિહારી નામે ચેલા થયા, જે હાલમાં પંજાખમાં કટ જગરાનાંદિ ગામામાં કર્યો કરે છે. કાનજી અને ધમદાસ
For Private and Personal Use Only