________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૫)
રાજાએ અત્યન્ત ભક્તિવાળા થયા. તથા સ્વર્ણ મુદ્રિકાવડે ચરણકમલની પૂજા કરવાવાળા થયા. ત્યારબાદ દરેક ગામામાં વિહાર કરતા કરતા મુર્શિદાબાદ, અજીમગજ નગરમાં આવ્યા. અને ત્યાં સંઘના ગ્રહુથી ચામાસું કર્યું, તથા શ્રીનેમિનાથજીના ખિંખની પ્રતિષ્ઠા કરી. પછી ત્યાંથી વિહાર કરીને દ્રુગઢ માત્રુ પ્રતાપસિંહજી પ્રમુખ સઘના આગ્રહથી કલકત્તા પધાર્યા; ત્યાં આખુ પ્રતાપસિહજીએ ભારે ઉત્સવ કર્યો ત્યાં કેટલાક દિવસ રહીને મુર્શિદાબાદ ખાલુચરમાં આવ્યા અને ત્યાં દૂંગડમાથુ ઈન્દ્રચન્દ્રજીને સિદ્ધગિરિ જઈને નવાણુ જાત્રા કરવાના ઉપદેશ દ્વીધે.જેથી ઇન્દ્રચન્દ્રજીએ તત્કાળ સંઘ કાઢયા અને તેની સાથે શ્રી સૂરિજી મહારાજ પણ છરી પાલતા વિહાર કરતા ચંપા નગરી પધાર્યા ત્યાં વીકાનેરના સ`ઘે અનાવેલા જિનમંદિરની ઘણા ઠાઠ પૂર્વક પ્રતિષ્ઠા કરી, પછી ત્યાંથી વિહાર કરતા શિખરજી, બનારસ, પ્રમુખ દરેક તીર્થોની યાત્રા કરીને, જયપુર, કિશનગઢ, અજમેર, પાલી,
For Private and Personal Use Only