________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૮)
કી, તથા વિકાનેરના મહારાજાએ બે ચાર વખત સૂરિજીનાં દર્શન કર્યાં, તથા ગજનેરસિંદે ગામમાં સૂરિજીની તથા સાધુમડલની ભક્તિપૂર્વક સેવા કરી, ત્યાંથી વિહાર કરીને મુર્શિદાબાદ ગયા. ત્યાં સ. ૧૯૨૪ માં ફાગણુ વિદે૪ ચેાથને દિવસ દૂંગડ પ્રતાપચન્દ્રજીના પુત્ર રાવમહાદુર લક્ષ્મીપતિસિહ, ધનપતિસિહના કરાવેલા ૧ શ્રીઋષભદેવ, ૨ શ્રીવાસુપૂજ્ય, ૩ શ્રીનેમિનાથ, ૪ શ્રીમહાવીરસ્વામી, એ ચાર તીર્થંકરોની પાદુકાઓ શ્રીસમેતશિખરજી ઉપર ચાર ઠેકાણે પ્રતિષ્ઠા કરીને સ્થાપન કરી, સ. ૧૯૨૬ ફાગણુ શુક્ર છસાતમને દિવસ અજીમગજના સમસ્ત સ થે રામબાગમાં કરાવેલા શ્રીઅષ્ટાપદજીના દેરાસરની તથા નિષ્મિએની પ્રતિષ્ઠા કરી અને શ્રીસ ંઘે ઘણુ' દ્રશ્ય ખચીને અઠ્ઠાઇમહાત્સવ કર્યો, ત્યાંથી વિહાર કરીને ઢીલુી, રીણી, રાજગઢ વિગેરે ઠેકાણે થઈને સ. ૧૯૨૯ માં જેઠ વદ ૯ નવમીને દિવસે વિકાનેર નગરમાં પધાર્યા, ત્યાં સ. ૧૯૩૧ જેઠ શુદિ ૧૦ દશમીને દિવસે ઉપા
For Private and Personal Use Only