________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) ધ્યાય શ્રી લક્ષમીપ્રધાનજીના ઉપદેશથી માણેકચેકમાં બંધાવેલા કુંથુનાથજીના દેરાની પ્રતિષ્ઠા કરી તથા સં. ૧૯૩૨ માં શ્રીચિન્તામણિજીના દેરાસરમાં ઉત્સવ સાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરી, ઈત્યાદિ ઘણાં શુભ કાર્યો આચાર્યશ્રીએ કર્યા. ત્યારબાદ સં. ૧૯૩૫ કાર્તિક વદિ ૧૨ બારસને દિવસ ચાર પ્રહરનું અણુસણ કરીને વિકાનેર નગરમાં સ્વર્ગે ગયા.
૭૩ મા શ્રીજિનહિંસસૂરિજીની પાટ ઉપર શ્રી જિનચન્દ્રસૂરિજી થયા, તેઓ ગેલછાત્રીય છે. તેમનું આચાર્યપદ સં. ૧૯૩૫ માઘ શુદિ ૧૫ ને દિવસ થયું હતું, તે આચાર્યશ્રી હાલ વર્તમાન કાલમાં વિચરે છે.
ઇતિ ખરતર ગચ્છ પટ્ટાવલિ
For Private and Personal Use Only