________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
ઓજગચ્છ (વિજયગચ્છ)~સ', ૧૫૭૦ માં લુંકામતમાંથી નીકળી વિજા ( વિજય ) નામનાવેષધારીએ બીજા મત ચલાવ્યે તેને લાકા વિજયગચ્છ કરીને કહે છે. વિામત-વિજયગ ચ્છના મુદ્રીકોટામાં હાલ આચાર્ય વિદ્યમાન છેતે - તાને પુનમીયાગચ્છમાંથી નીકળેલ અનેચિતાડના રાજાએ વિજયખિદ આપ્યું એમ જણાવે છે. આનન્દકાવ્યમહાદધિ સૈાક્તિક ખીજા ત્રીજાની પ્રસ્તાવનામાં એની ચર્ચા છે.
કમલકલશાગચ્છ—વિજાપુર વિધાશાલાના ૩૧મા ડાભડામાં એક પટ્ટાવલિ છે. તેમાં પત્ર ચેાથે સ. ૧૫૭૨ માં કમલકલશાગચ્છ થયા એમ લખ્યુ છે.
કેતકપરાગચ્છ—વિજાપુર વિધાશાલામાં જ્ઞાનભડાર ડા. ૩૧મામાં પટ્ટાવલી છે તેના ચેાથે પાને સ. ૧૫૭૨ માં કતકપરાગચ્છ નીકળ્યે એવુ લખ્યું છે.
For Private and Personal Use Only