________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૯) જ્યલક્ષમીને પ્રાપ્ત કરી, તથા શ્રીસિદ્ધાચલાદિ સકલ, તીર્થોની યાત્રા કરી તથા શ્રીગઢાનગરમાં શ્રી અજિતજિન ચૈત્યની પ્રતિષ્ઠા કરી હતી, શ્રીજિનભક્તિસૂરિજી કચ્છ દેશના શ્રી માંડવીબંદરમાં સં. ૧૮૦૩ જેઠ શુદિ ૪ ચોથને દિવસ સ્વર્ગે ગયા, તે રાત્રિમાં અગ્નિસંસ્કાર ભૂમિમાં દેવતાઓ દીપમાલા કરી,તે સમયે શ્રીરામ ઉપાધ્યાય, શ્રીરામવિજય ઉપાધ્યાય, શ્રીક્ષમાપ્રમાદ, ઉપાધ્યાય વિગેરે શિખ્યમંડલ હતું.
૬૮ મા તેમની પાટે શ્રીજિનલાભસૂરિ થયા, તેમના વિકાનેરમાં રહેવાસી બાથરા શેત્રીય શાહ પચાયણદાસ પિતા તથા પદ્માદેવી માતા હતાં, તેમને જન્મ સં. ૧૭૭૪ શ્રાવણ શુદિ ૫, પંચમીને દિવસ બાપેઉગામમાં થયું હતું, અને મૂલનામ લાલચન્દ્ર હતું, સ. ૧૭૮૯ જેઠ વદિ ૬ છઠને દિવસ જેસલમે૨માં દીક્ષા થઈ હતી, લક્ષ્મીલાભ નામ રાખવામાં આવ્યું હતું, સં. ૧૮૦૪ જેઠ શુદિ ૫ પંચમીને દિવસ શ્રીમાંડવીબંદરમાં છાજેડ ત્રીય શાહ ભેજરાજકુત
For Private and Personal Use Only