________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૨) નામે હતાં, અને તેમનું જન્મનું નામ હીરચન્દ્ર હતું. સં. ૧૮૪૧ માં આઉગામમાં દીક્ષા થઈ અને હીતરંગ નામ રાખવામાં આવ્યું, તથા સં. ૧૮૫૯ જેઠ શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસે શ્રી સૂરત બંદરમાં સાથે કરેલા ઉત્સવ સહિત આચાર્યપદને પ્રાપ્ત થયા, અને તેજ વખતે તેજ નગરમાં શ્રીસશે ચૈત્યબિંબની પ્રતિષ્ઠા કરાવી, તથા સં ૧૮૬૦ અક્ષય તૃતીયાને દિવસે દેવકેટના શ્રીસંઘે બનાવેલા દેરાસરમાં ૧૫૦ બિંબની પ્રતિષ્ઠા કરી, તથા જાહેર નગરમાં મંત્રી અક્ષયરાજે બનાવેલા મંદિરની પ્રતિષ્ઠા કરી, તથા સં. ૧૮૬ ચૈત્ર શુદિ ૧૫ પૂર્ણિમાને દિવસે ગિડીયા સંઘપતિ રાજારામ, લુણીયા શાહ તિલકચન્ટે કાઢેલા સંઘમાં સવાલક્ષ શ્રાવક તથા ઈગ્યારસે ૧૧૦૦ સાધુઓની સાથે શ્રીસિદ્ધાચલજી, તથા ગીરનારજીની યાત્રા કરી, ત્યારબાદ સૂરિજી અનેક દેશોમાં વિચરતાં સં. ૧૮૭૦ સમેતશિખરજીની જાત્રા કરી, ત્યારબાદ દક્ષિશુ દેશમાં અંતરીક્ષપાશ્વનાથ, મગશીપાર્શ્વનાથ, ધૂલેવાગઢ વિ
For Private and Personal Use Only