________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૦) નદીમહાત્સવપૂર્વક આચાર્ય પદ થયું હતું, ત્યારબાદ જેસલમેર, વીકાનેર, શ્રીંગાડીપાર્શ્વનાથ, લેવા, આમુજી, સિદ્ધાચલજી વિગેરે તીર્થોની જાત્રા કરતા કરતા શ્રીસૂરતમંદર પધાર્યા, ત્યાં સ. ૧૮૨૭ વૈશાખ શુદ્ધિ ૧૨ દ્વાદશીને દિવસે આદિગોત્રીય શાહ નેમીદાસના પુત્ર ભાઈદાસે બનાવેલા નવીન ચૈત્યમ ડન શ્રીશીતલનાથ, સહસ્ર ણાપાર્શ્વનાથ, શ્રીંગાડીપાર્શ્વનાથ, આદિ ૧૮૧ ષિએની પ્રતિષ્ઠા કરી, તથા સ’.૧૮૨૮ વૈશાખ શુદિ ૧૨, દ્વાદશીને દિવસે તેજ દેવમંદિરમાં શ્રીમહાવીરાદિ દ્વર ખ્યાશી ખિએની પ્રતિષ્ઠા કરી અને છત્રીશ હજાર રૂપિયા ખર્ચ કર્યાં, સ. ૧૮૩૪ આસે વિદ ૧૦ દશમીને દિવસ શ્રીગુઢાનગરમાં સ્વગે ગયા.
૬૯ તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા, તેમના પિતા વીકાનેરવાસી વછાવત મહેતા રૂપચન્દ્ર નામે હતા,તથા કેસરદેવી માતાનું નામ હતુ, તેમના જન્મ સ. ૧૮૦૯ માં કલ્યાણુસર ગામમાં થયા હતા, તથા અપચન્દ્ર નામ રાખવામાં આવ્યુ હતુ, સ. ૧૮૨૨
For Private and Personal Use Only