________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮) અને પછી જહાજ અદશ્ય થઈ ગયું અને સ્તભનતીર્થ તથા શત્રુંજયની યાત્રા કરી, ત્યારબાદ ત્રણ દિવસ અને સુસણુ કરીને સં. ૧૭૮૦ જેઠ વદિ ૧૦ દશમીને દિવસ શ્રીરિણી નગરમાં સ્વર્ગે ગયા, તે રાત્રિમાં દેવતાએ અદશ્ય વાજીંત્ર વગાડ્યાં અને તે સાંભલીને તે નગરને રાજા તથા સલેકે આશ્ચર્ય પામ્યા. - ૬૭ મા તેમની પાટે શ્રીજિનભક્તિસૂરિ થયા, તેમના ઈન્દ્રયાલનગર નિવાસી શેઠ ગોત્રીય શાહ હરચન્દ નામના પિતા હતા. તથા હરિસુખદેવી નામે માતા હતાં, સં. ૧૭૭૦ જેઠ શુદિ૨ દ્વિતીયાને દીવસ જન્મ થયે હતા અને ભીમરાજ નામ પાડવામાં આવ્યું હતું, ત્યારબાદ સં. ૧૭૭૯ માં માઘ શુદિ , સપ્તમીને દિવસ દીક્ષા થઈ અને ભક્તિક્ષેત્ર દીક્ષાનું નામ રાખવામાં આવ્યું, તથા સં. ૧૭૮૦ જેઠવદિ ૩ તૃતીયાને દિવસે રિણપુરમાં શ્રીસંઘકૃતમહત્સવથી આશાWપદને પ્રાપ્ત થયા, ત્યારબાદ તેઓશ્રીએ સાદરીનગરમાં હસ્તિચાલનાદિકવડે પ્રતિપક્ષીઓને જીતીને વિ
For Private and Personal Use Only