________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
શાખા નીકળી તથા શ્રીસાર ઉપાધ્યાયથી શ્રીસારીય ખરતર શાખા નીકળી હતી.
૬૫ મા તેમની પાટે શ્રીજિનચન્દ્ર સૂરિ થયા, તેમના ગણધર ચેાપડા ગેાત્રીય, શાહ સહસકરણ પિતા હેતા તથા સુપીયાદેવી માતા હતા, તેમનું મૂળ નામ હેમરાજ હેતુ, તથા દીક્ષાનું નામ હુલાભ હેતુ, સં. ૧૭૧૧ ભાદ્રવા શુદ્ધિ ૧૦ દશમીને દિવસ શ્રીરાજનગરમાં નાહટ્ટાગાત્રીય શાહ જયમūતેજસીની માતા ખાઇ કસ્તુરબાઇએ આચાર્ય પદવીના મહાત્સવ કર્યો, ત્યારબાદ સૂરિજીએ ચૈાધપુરવાસી શાહ મનેાહરદાસે કાઢેલા સંઘની સાથે શ્રીશત્રુજય મહાતીર્થની યાત્રા કરી તથા મનહરદાસે અંધાવેલા ચૈત્યશૃંગાર શ્રીઋષભાદિ ૨૪ તીર્થંકરનાં ખિખાની પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ શ્રીજિનચન્દ્રસૂરિજી સ. ૧૭૮૩ માં શ્રીસુરત મંદરમાં સ્વગે પધાર્યા. તેમના વખતમાં હું ઢક મત પ્રચલિત થયેા.
૬૬ મા તેમની પાટે શ્રીજિનસુખ સૂરિ થયા,
For Private and Personal Use Only