________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૫) રણુ, છંદ, અલંકાર, કેશ, કાવ્યાદિ વિવિધ શાસ્ત્રને અભ્યાસ કર્યો હતે; તથા નૈષધકાવ્ય ઉપર જેનરાજી નામની ટીમ બનાવી હતી. શ્રીજિનરાજસૂરિ સં. ૧૬ અષાઢ શુદિ નવમીને દિવસ પાટણમાં સ્વર્ગે ગયા, એમના વખતમાં સં. ૧૬૮૬ માં જિનસાગરસૂરિથી લઘુ આચાર્ય ખરતર શાખા નીકળી.
૬૪ તેમની પાટે શ્રીજિનરત્નસૂરિ થયા, તેમના પિતા સેરૂણા ગામના રહેવાસી, લુણિયા ગેત્રીય શાહ તીલેકસી નામના હતા, તથા માતા તારાદેવી નામે હતાં, તેમનું જન્મનું નામ રૂપચન્દ્ર હતું, તેઓશ્રીએ નિર્મલ વૈરાગ્યવડે માતપિતાની સાથે દીક્ષા ગ્રહણ કરી હતી, ત્યારબાદ સં. ૧૬૯ અષાઢ શુદિ ૭ સાતમને દિવસ શ્રીજિનરાજસૂરિએ પોતાના હસ્તથી સૂરિમંત્ર આપે હતે, તેઓશ્રી શુદ્ધ ચારિત્ર પાલન કરીને સં. ૧૭૧૧ શ્રાવણ વદિ ૭ને દિવસ આગ્રા શહેરમાં સ્વર્ગે પધાર્યા. તેમના વખતમાં સં. ૧૭૦૦માં ઉપાધ્યાય શ્રીરંગવિજયગણિથી રંગવિજય ખરતર
For Private and Personal Use Only