________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪)
g
શહેરમાં શ્રીજિનચન્દ્ર સૂરિએ વાચકપદ દ્વીધું, સ’. ૧૯૭૪ ફાગણુ શિંદે ૭ સાતમને દિવસ મેડતા નગરમાં ચાપડા ગોત્રીય શાહુકરણે મહત્સવ કર્યો અને આચાય પદ્મ દીધુ અને જિનરાજસૂરિ નામ થયું, ત્યારમા શ્રીજિનરાજ સૂરિએ ભણુશાલિ વૈશાહે ઉદ્ધાર કરેલા શ્રીચિન્તામણિ પાર્શ્વનાથના ચૈત્યની પ્રતિષ્ઠા કરી ત્યારબાદ સ. ૧૯૭૫ વૈશાખ શુદ્ધિ ૧૩ ત્રાદશી ને શુક્રવારને દિવસ શ્રીરાજનગર નિવાસી પારવાડ જ્ઞાતીય સંઘપતિ સામજીના પુત્ર રૂપજીએ મનાવેલા શ્રી શત્રુંજય તીર્થ ઉપર ચતુર્મુ ખ દેવાલયમાં શ્રીઋષભ ચામુખજી આદિ ૫૦૧ પાંચશેાને એક જિનબિમ્બની પ્રતિષ્ઠા કરી, ઇત્યાદિ ઘણા સ્થળામાં પ્રતિષ્ઠા કરીને જિનબિ’મની સ્થાપના કરી, આચાર્ય ને શ્રીઅંબિકા દેવીએ વરદાન આપ્યુ હતુ, તથા ઘંઘાણી નગરમાં ઘણા વખત થયા જમીનમાં રહેલી પ્રતિમાને પ્રશસ્તિના અક્ષરા જોઈને પ્રગટ કરી, ઇત્યાદિ ઘણાં શાસનની ઉન્નતિનાં કાર્યો કર્યો, તેઓશ્રીએ સમસ્ત તર્ક, વ્યાક
For Private and Personal Use Only