________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) દીધાં, એવી રીતે સવાફેડ દ્રવ્ય ખર્ચ કર્યું, ત્યાર બાદ સૂરિજી મહારાજે સં. ૧૬પર માં પંચ નદી સાધન કરી અને ત્યાં પાંચ પીર, માનભદ્ર, ખેડીયાક્ષેત્રપાલાદિ દેને સાધ્યા અને જૈન શાસનની ઘણી ઉન્નતિ કરી. શ્રીજિનચન્દ્રસૂરિજીને સમયરાજ, મહિમારાજ, ધર્મ, નિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ, ઇત્યાદિ ૯૫, ૫ચાણુ શિષ્ય થયા, ત્યારબાદ શ્રીજિનચન્દ્રસૂરિજી મ. હારાજ સંપૂર્ણ ૭૫ પંચોતેર વર્ષ આયુ પાળીને સં. ૧૯૭૦ના આ વદિ ૨, બીજને દિવસે બેનાતટમાં સવ ગયા, તેમના વખતમાં સં. ૧૬૨૧ માં ભાવહર્ષ ઉપાધ્યાયથી ભાવહષીય ખરતર શાખા નીકળી.
૬૨ મા શ્રીજિનચંદ્રસૂરિની પાટે, શ્રીજિનસિંહ, સૂરિ થયા, તેમના ગણધર ચેપડા મેત્રીય શાહ ચાંપસી નામના પિતા હતા, અને ચતુરંગદેવી માતા હતાં, સં. ૧૬૧૫ માગશર શુદિ ૧૫, પૂર્ણિમાને દિવસે બતાસર ગામમાં જન્મ થયે હતું અને માન
For Private and Personal Use Only