________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૧) લની પ્રભાવના કરી, ત્યારબાદ સૂરિજીએ અકમ્બરબાદશાહને પ્રતિબંધ આપીને જીવહિંસા બંધ કરાવી તેમને અકમ્બરબાદશાહે “યુગ પ્રધાન રાગગચ્છ ” એવું બિરૂદ આપ્યું અને પહેલાની નકલ જોઈને એવીજ રીતે નવમહેરવાળે પરવાને લખી આપે, જેની અંદર આ પ્રમાણે સારંશ છે. કે મારા રાજ્યમાં
જ્યાં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ પધારે ત્યાં રાજાદિક દરેક લેકે ભક્તિ સાચવે અને સિદ્ધાચલજી, ગિરનારજી, શિખરજી પ્રમુખ દરેક તીર્થોમાં તથા જેનેના દરેક ધર્મસ્થાનમાં કોઈ પણ જીવહિંસાદિક કાર્ય કરે નહિ અને ગુરૂની આજ્ઞા પ્રમાણે દરેક કાર્ય કરે, ઈત્યાદિ પરવાને ખરતરગચ્છના ભ હારેમાં છે, તથા અકમ્બરબાદશાહના આગ્રહથી તેજ વખતે ગુરૂ મહારાજે જિનસિંહસૂરિને આચાર્યપદમાં
સ્થાપન કર્યા તે વખતે અત્યન્ત પ્રસન્નતાપૂર્વક વચ્છાવત મંત્રિ કર્મચન્દ મહોત્સવ કર્યો અને નવ ગામ, નવ હાથી, પાંચશે ઘેાડા, જેનયાચકાદિકને દાનમાં
For Private and Personal Use Only