________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૦) અને સં. ૧૬૧૨ ભાદ્વવા શુદિ ૯ નવમીને દિવસ જેસલમેર નગરમાં રાઉલ માલેદેવકારિત નંદીમહેસવ વડે સૂરિપદમાં સ્થાપન થયા હતા. અને તેજ રાત્રિમાં શ્રીજિનમાણિજ્યસૂરિએ પ્રગટ થઈને સેવાની પિથીમાંથી આમ્નાયસહિત સૂરિમંત્રનાં પાનાં શ્રીજિનચન્દ્રસૂરિને દીધાં, ત્યારબાદ શ્રીજિનચન્દ્રસૂરિજીએ વચ્છોવત મંત્રિના પુત્ર કર્મચન્દ્રના આગ્રહથી વિકાનેર શહેરમાં પધારીને શિથિલાચારને ત્યાગ કરીને ક્રિાદ્ધાર કર્યો અને સુવિહિત સંવેગપક્ષ અંગીકાર કર્યો, પછી ત્યાંથી વિહાર કરીને ઠેકાણે ઠેકાણે પ્રતિમા ઉથાપક મતનું ખંડન કરતા છતા અમદાવાદ શહે૨માં પધાર્યા અને ત્યાં કાકડીના વ્યાપારથી આજીવિકા ચલાવતા અને મિખ્વાત્વી કુલોત્પન્ન પિરવાડજ્ઞાતીય સિવા અને સમાજ નામના બે ભાઈઓને પ્રતિબેધીને કુટુંબસહ ધનવંત શુદ્ધ શ્રાવક બનાવ્યા. એ બે ભાઈએ શત્રુંજયતીર્થની યાત્રા કરીને દરેક દેશના જૈનેને એક એક મહાર અને એક એક થા
For Private and Personal Use Only